Uncategorized

રાજકોટ નરક પાલિકાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે,રાજકોટ નરક પાલિકાની બેદરકારીથી 10 વર્ષના બાળકની અમૂલ્ય જિંદગી આવી જોખમમાં,નાના મૌવાં પાસે આવેલ આવાસ યોજનાનો 300 કિલો જેટલો ડેલો બાળક માથે પડતા બાળકને થઈ ગંભીર ઇજા,બાળકને 3 હેમેરેજ અને આંખે આવ્યો આંધાપો,હાલ 5 દિવસ વિતવા છતાં રાજકોટ નાટક પાલિકાના પદભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓ નથી ડોક્યા બાળકની ખબર પૂછવા,હાલ બાળકની હાલત હાલ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે ખસેડવાની પરિવાર કરી રહ્યો છે તજવીજ.

રાજકોટ નરક પાલિકાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે,રાજકોટ નરક પાલિકાની બેદરકારીથી 10 વર્ષના બાળકની અમૂલ્ય જિંદગી આવી જોખમમાં,નાના મૌવાં પાસે...

Read more

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 45000 જેટલી મગફડીની ગુણીની આવક થતાં બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડમાં મગફળીની આવક કરાય બંધ.

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 45000 જેટલી મગફડીની ગુણીની આવક થતાં બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડમાં મગફળીની આવક કરાય બંધ.

Read more

ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જેલ હવાલે કરવામાં આવ્યા

ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જેલ હવાલે કરવામાં આવ્યા

Read more

ધોરાજી રીઢા ગુનેગારે બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો ‘કેપ્ટો’એ શોધી આપ્યો,પોલીસની ગાંજો સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી

ધોરાજી રીઢા ગુનેગારે બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો 'કેપ્ટો'એ શોધી આપ્યો,પોલીસની ગાંજો સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી

Read more

ભાવનગર શહેર માં ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું રીપોર્ટ:- બિરેન ગોસલિયા કેમેરામેન:- મહાદીપસિંહ તુવેર

ભાવનગર શહેર માં ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું રીપોર્ટ:- બિરેન ગોસલિયા...

Read more

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શનનો જથ્થો છેલ્લા ત્રણ મહિના થયો ખલાસ હોવાનું આવ્યું સામે,રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને પત્ર લખી હડકવા વિરોધી રસીનો જથ્થો વહેલી તકે લાવવા કરી માંગ.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શનનો જથ્થો છેલ્લા ત્રણ મહિના થયો ખલાસ હોવાનું આવ્યું સામે,રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને...

Read more
Page 42 of 61 1 41 42 43 61
  • Trending
  • Comments
  • Latest

Recent News