Uncategorized

કચ્છ ભુજ રેલવે સ્ટેશન બહાર પાલિકાની વહેતા ગટરનો વિરોધ કરવામાં આવ્યો, ભાજપ છે મકમ ગટરની સમસ્યા છે અડીખમ સૂત્રો દ્વારા કરવામાં આવ્યું વિરોધ.

કચ્છ ભુજ રેલવે સ્ટેશન બહાર પાલિકાની વહેતા ગટરનો વિરોધ કરવામાં આવ્યો, ભાજપ છે મકમ ગટરની સમસ્યા છે અડીખમ સૂત્રો દ્વારા...

Read more

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ PhD પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવેલ ફી વધારાને લઈ રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં કરવામાં આવ્યો વિરોધ.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ PhD પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવેલ ફી વધારાને લઈ રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની...

Read more

રાજકોટમાં ન્યુસંસ પોઇન્ટ સાફ કરવાનું તેમજ સાફસફાઈના કોન્ટ્રાકટર પ્રશ્ને અને વિસ્તારોમાં કરવામાં આવેતો કચરો જેવા અનેક મુદ્દાઓને લઈ રાજકોટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અતુલ રાજાણીએ આપ્યું મહત્વનું નિવેદન.

રાજકોટમાં ન્યુસંસ પોઇન્ટ સાફ કરવાનું તેમજ સાફસફાઈના કોન્ટ્રાકટર પ્રશ્ને અને વિસ્તારોમાં કરવામાં આવેતો કચરો જેવા અનેક મુદ્દાઓને લઈ રાજકોટ કોંગ્રેસ...

Read more

દિવાળી પછી નવા વર્ષમાં મળી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,53 દરખાસ્તો આવી હતી સ્ટેન્ડિંગ મુકવામાં,બધી દરખાસ્તો કરવામાં આવી મંજૂર,કુલ 97 કરોડ 7 લાખથી વધુના વિકાસ કામોને આપવામાં આવી મંજૂરી.

દિવાળી પછી નવા વર્ષમાં મળી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,53 દરખાસ્તો આવી હતી સ્ટેન્ડિંગ મુકવામાં,બધી દરખાસ્તો કરવામાં આવી મંજૂર,કુલ 97...

Read more

બે દિવસ પૂર્વે શહેર ના નિર્મળનગર વિસ્તારમાં મારા મારી ના બનાવ ના તમામ આરોપી ને લઈ પોલિસ દ્વારા સ્થળ પર લઈ જઈ કાઢ્યું સરઘસ

બે દિવસ પૂર્વે શહેર ના નિર્મળનગર વિસ્તારમાં મારા મારી ના બનાવ ના તમામ આરોપી ને લઈ પોલિસ દ્વારા સ્થળ પર...

Read more

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારી સાથે ૫૬ લાખની ઠગાઈ કરનારા ૭ આરોપીઓની સાઇબર ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારી સાથે ૫૬ લાખની ઠગાઈ કરનારા ૭ આરોપીઓની સાઇબર ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી

Read more

રાજકોટમાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટમેંન્ટનો કિસ્સો આવ્યો પ્રકાશમાં…

રાજકોટમાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટમેંન્ટનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,શહેરના નિવૃત્ત બેંક કર્મચારીને વિડીયો કોલ મારફત ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ...

Read more

રાજકોટના રામાપીર ચોકડી નજીક કેતન ઉદાસ નામના ડ્રગ્સ પેડલરને 67.62 ગ્રામ હેરોઇન ડ્રગ્સ જેની અંદાજિત કિંમત 3,13,600 સાથે પકડી રાજકોટ પોલીસની SOG ટીમ.

રાજકોટના રામાપીર ચોકડી નજીક કેતન ઉદાસ નામના ડ્રગ્સ પેડલરને 67.62 ગ્રામ હેરોઇન ડ્રગ્સ જેની અંદાજિત કિંમત 3,13,600 સાથે પકડી રાજકોટ...

Read more
Page 39 of 61 1 38 39 40 61
  • Trending
  • Comments
  • Latest

Recent News