Uncategorized

આજોરજ રાજકોટ કોર્ટ ખાતે બાર એશોશિયેશનની યોજાઇ ચૂંટણી,મતદાન માટે સમરસ પેનલ,એક્ટિવ પેનલ અને કાર્યદક્ષ પેનલ વચ્ચે જામ્યો જંગ.

આજોરજ રાજકોટ કોર્ટ ખાતે બાર એશોશિયેશનની યોજાઇ ચૂંટણી,મતદાન માટે સમરસ પેનલ,એક્ટિવ પેનલ અને કાર્યદક્ષ પેનલ વચ્ચે જામ્યો જંગ.

Read more

ભાવનગર રેંન્જ આઇજીપી દ્વારા વર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યીજાઈ હતી.

રાજકોટની યુનીકેર હોસ્પિટલમાં એક મહિલા દર્દીના પગના ઓપરેશન બાદ દર્દી દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદને લઈ યુનિકેર હોસ્પિટલ ના એડમીને આપ્યો ખુલાસો.

રાજકોટની યુનીકેર હોસ્પિટલમાં એક મહિલા દર્દીના પગના ઓપરેશન બાદ દર્દી દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદને લઈ યુનિકેર હોસ્પિટલ ના એડમીને...

Read more

રાજકોટના સબ રજીસ્ટર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજના કૌભાંડનો વધુ એક ફરિયાદીએ કર્યો પર્દાફાશ,આજીડેમ વિસ્તારમાં આવેલ માંડાડુંગર નજીક એક જમીનનો બોગસ દસ્તાવેજ થયાનો એડવોકેટે કર્યો આક્ષેપ.

રાજકોટના સબ રજીસ્ટર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજના કૌભાંડનો વધુ એક ફરિયાદીએ કર્યો પર્દાફાશ,આજીડેમ વિસ્તારમાં આવેલ માંડાડુંગર નજીક એક જમીનનો બોગસ...

Read more

રાજકોટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાનિધ્ય 254 ના રહેવાસીઓ મોટા મોવા પાસે સોસાયટીની આગળ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ-સફાઈના અભાવના લીધે રહેવાસીઓ દ્વારા અનેક વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિકાલ આવેલ નથી ત્યારબાદ રહેવાસીઓને જવાબ આપવામાં આવતા હતા કે કલેક્ટરશ્રીને જાણ કરો ત્યાંથી તમારો નિકાલ આવશે ત્યારબાદ રહેવાસીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપી અને પ્રશ્ન હાલ કરવા માટે વિનંતી કરવામાં આવી.

રાજકોટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાનિધ્ય 254 ના રહેવાસીઓ મોટા મોવા પાસે સોસાયટીની આગળ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ-સફાઈના અભાવના...

Read more
Page 31 of 64 1 30 31 32 64
  • Trending
  • Comments
  • Latest

Recent News