Uncategorized

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા જે દરમિયાન મુખ્યમંત્રી દ્વારા 793 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થતા ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા જે દરમિયાન મુખ્યમંત્રી દ્વારા 793 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થતા ખાત...

Read more

ગુજરાતના મુખ્ય મંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલતા કાર્યક્રમમાં C.M ના આગમન પહેલા *वादा ना तोड़* ના વાગ્યા ફિલ્મી ગીતો.

ગુજરાતના મુખ્ય મંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલતા કાર્યક્રમમાં C.M ના આગમન પહેલા *वादा ना तोड़*...

Read more

રાજકોટ, આવતીકાલે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહિયા હોઈ ત્યારે, સીએમનાં આગમન પૂર્વે પોલીસ દ્વારા કરાયું રીહર્સલ.

રાજકોટ, આવતીકાલે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહિયા હોઈ ત્યારે, સીએમનાં આગમન પૂર્વે પોલીસ દ્વારા કરાયું રીહર્સલ.

Read more

રેન્જ આઇજી કોમ્બિંગ નાઈટની બીજી રાત્રે જ ભાવનગરમાં બની હત્યાંની ઘટના

રેન્જ આઇજી કોમ્બિંગ નાઈટની બીજી રાત્રે જ ભાવનગરમાં બની હત્યાંની ઘટના નાઈટ કોમ્બિંગ દરમિયાન પોલીસની કામગીરી સારી દેખાઈ જોકે હત્યાંની...

Read more

રાજકોટના સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે થયેલ દસ્તાવેજના કૌભાંડ મામલે રાજકોટ અધિક કલેકટર આપ્યું મહત્વનું નિવેદન

રાજકોટના સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે થયેલ દસ્તાવેજના કૌભાંડ મામલે રાજકોટ અધિક કલેકટર આપ્યું મહત્વનું નિવેદન

Read more

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી દબોચી લીધા હતા.પ્રાથમિક તપાસ માં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.પત્નીને રિક્ષાચાલક સાગર સાથે પ્રેમસંબંધ હોય અને યુવકની પત્નીને સાગર ભગાડી ગયો હતો તેવું સામે આવ્યું હતું.સાગર મકવાણા અને સંજય સોલંકી દ્વારા હત્યા કરવામાં આવી હતી.મૃતક અને આરોપી બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને...

Read more
Page 31 of 61 1 30 31 32 61
  • Trending
  • Comments
  • Latest

Recent News