Uncategorized

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે 4 લોકોનો ભોગ લીધો, કોંગ્રેસનું મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું..

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે 4 લોકોનો ભોગ લીધો, કોંગ્રેસનું મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું..

Read more

રાજકોટમાં પોલીસને તસ્કરોનો પડકાર.એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની મતાની ચોરી. ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી. 70 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું.શોરૂમ માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી ફરિયાદ.તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું. એ ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસા ધરવામાં આવી.

રાજકોટમાં પોલીસને તસ્કરોનો પડકાર.એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની મતાની ચોરી. ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના...

Read more

ગઈ કાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ દ્વારા બનેલ ઘટના ને લઇ રાજકોટ NSUI દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો..

ગઈ કાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ દ્વારા બનેલ ઘટના ને લઇ રાજકોટ NSUI દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે...

Read more

આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

Read more

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આજ સવારે બનેલ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શબ પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમ બાદ સોંપવામાં આવ્યા

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આજ સવારે બનેલ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શબ પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમ બાદ સોંપવામાં...

Read more

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા સર્જેલ અકસ્માતમાં રાજકોટ મનપા કમીશ્નર અને સ્ટેન્ડિંગ ચેરમેન આપ્યું મહત્વનું નિવેદન.

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા સર્જેલ અકસ્માતમાં રાજકોટ મનપા કમીશ્નર અને સ્ટેન્ડિંગ ચેરમેન આપ્યું મહત્વનું નિવેદન.

Read more
Page 2 of 61 1 2 3 61
  • Trending
  • Comments
  • Latest

Recent News