Uncategorized

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી દબોચી લીધા હતા.પ્રાથમિક તપાસ માં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.પત્નીને રિક્ષાચાલક સાગર સાથે પ્રેમસંબંધ હોય અને યુવકની પત્નીને સાગર ભગાડી ગયો હતો તેવું સામે આવ્યું હતું.સાગર મકવાણા અને સંજય સોલંકી દ્વારા હત્યા કરવામાં આવી હતી.મૃતક અને આરોપી બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને...

Read more

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની મનપા કમિશનરે આપી બાહેંધરી.

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની...

Read more

નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા સમક્ષ નિવેદન આપવા.

નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા...

Read more

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો થયા CCTV કેમેરામાં કેદ.

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો...

Read more
Page 18 of 47 1 17 18 19 47
  • Trending
  • Comments
  • Latest
રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ.
રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ.
ગત વર્ષ 2019 થી 2024 માં તત્કાલીન સિવિધ અધિક્ષક આર.એસ.ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી દ્વારા ફાયરના સાધનોમાં કરેલ રૂ.3 કરોડના કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ.
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે.

Recent News