Gaming મુંબઈએ 15.3 ઓવરમાં 197 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો,ઈશાન અને સૂર્યાની તાબડતોડ ફિફ્ટી… by alphanews April 12, 2024
રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ હતી,બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી,RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું નથી તેનું પરિણામ,ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે,ફેકટરી ઇન્સ્પેકટર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી,પોલીસ ફરિયાદ કર April 3, 2025
રાજકોટમાં ફરી એકવાર દાદાનુ બુલડોઝર ફર્યું,શહેરના ફૂલ છાબ ચોકમાં નાઝીર ઉર્ફે મુના નામના શખ્સ દ્વારા કરેલ ગેરકાયદેસર બાંધકામનું કરવામાં આવ્યું ડીમોલેશન,મુના વિરુદ્ધ તાજેતરમાં જ છ જેટલા દારૂના નોંધાયા હતા કેસ. April 2, 2025
રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી સાત જેટલી ફાયર ફાઈટર ટીમો પહોંચી ઘટના સ્થળે,ફાયર ટીમ દ્વારા સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફોર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવાના પ્રયાસો ધાર્યા હાથ.હાલ ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,ફેક્ટરીમાં આગ લાગવાનું હાલ કારણ જ બંધ છે,સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા તપાસની જેમ જ ઉઠાવામાં આવી છે. April 2, 2025