BCA સેમ 4ના પેપર લીક થયાને 20 20 દિવસ વિતવા છતાં તેમજ પેપર લીક મામલે તમામ પુરાવા રજૂ કર્યા હોવા છતાં રાજકોટની સૌ.યુનિ દ્વારા કોઈ પગલાં નહીં લેવાતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા સૌ. યુનિ ખાતે કુલપતિને રજૂઆત કરતા,સાથે આ મામલે સૌ યુનિ કોઈ પગલાં નહીં લ્યે તો આગામી સમયમાં યુનિ ઘેરાવ અને હલ્લાબોલ કરવાની ઉચ્ચારી ચીમકી.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી