alphanews

alphanews

જૂનાગઢ ગ્રાઉન્ડ રિપોર્ટ મુલિયશા ગામ કેશોદમાં સતત બે દિવસ પડેલા વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર, મુલિયશા,બાલાગામ,જોનપૂર ,મઢડા સહિતના ગામ બેટ માં ફેરવાયા, મુલિયાસા થી કડછ અને માધવપુર જવાનો રસ્તો ત્રણ દિવસથી બંધ, ગ્રામજનો ત્રણ દિવસ થી ઘર માં પુરાઈ રહેવા મજબૂર, હજારો હેકટર જમીનનું થયું ધોવાણ,ગ્રામજનો ની હાલત કફોડી.
રાજકોટ પ્ર-નગર પોલીસે ઘાસ માંથી સોઈ ગોતવા જેવી ઘટના ઉપરથી ઊંચક્યો પડદો.

રાજકોટ પ્ર-નગર પોલીસે ઘાસ માંથી સોઈ ગોતવા જેવી ઘટના ઉપરથી ઊંચક્યો પડદો.

રાજકોટ પ્ર-નગર પોલીસે ઘાસ માંથી સોઈ ગોતવા જેવી ઘટના ઉપરથી ઊંચક્યો પડદો,ગત 14 જુલાઈના રોજ શહેરના પોપટપરા વિસ્તારમાં થયેલ પરપ્રાંતીય...

સેલ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પર તોડાતા ફી વધારાને લઈ તેમજ કફોળી બનેલ શિક્ષણ નીતિને ઉજાગર કરવા અને સરકારની કુટ નીતિઓથી સામે લોકોને જાગૃત કરવા ગુજરાત પ્રદેશ NSUI સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી કર્યો વિરોધ.
રાજકોટના કોઠારિયા વિસ્તારના વોર્ડ નંબર 18ની આસોપાલવ સોસાયટીના જાહેર પ્લોટમાં મનપા દ્વારા ટી. પી જાહેર કરતા વિસ્તાર વાસીઓ પહોચ્યા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા

રાજકોટના કોઠારિયા વિસ્તારના વોર્ડ નંબર 18ની આસોપાલવ સોસાયટીના જાહેર પ્લોટમાં મનપા દ્વારા ટી. પી જાહેર કરતા વિસ્તાર વાસીઓ પહોચ્યા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા

રાજકોટના કોઠારિયા વિસ્તારના વોર્ડ નંબર 18ની આસોપાલવ સોસાયટીના જાહેર પ્લોટમાં મનપા દ્વારા ટી. પી જાહેર કરતા વિસ્તાર વાસીઓ પહોચ્યા મનપા...

રાજકોટના સોરઠીયા વાડી સર્કલ નજીક સિટી બસ અને સ્કૂટર ચાલક વચ્ચે સજર્યો અકસ્માત,હાલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી.

ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15 બાળક ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યાં છે, જ્યારે અન્ય બાળકોનાં સેમ્પલ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે
જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ, સમગ્ર જિલ્લામાં ત્રણ થી પંદર...

ખરાબ રોડ રસ્તા એન દૂષિત પાણી જેવી સમસ્યાઓને લઈ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહિ કરતા આજરોજ રાજકોટના વોર્ડ નં 13 ના પૂર્વ કોર્પોરેટ તેમજ સાથનિક મહિલાઓ દ્વારા રસ્તા રોકી વોર્ડ ઓફિસ બહાર કર્યો વિરોધ
રાજકોટ પોલીસના EOW વિભાગની દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી,શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરાઈ જપ્ત,શહેરના નાના મોવા રોડ પાસે આવેલ 9 સ્ક્વેર બિલ્ડીંગના 6 માળેથી રોકડ જપ્ત કરી બે ઇસમોની કરી ધરપકડ.
*આલ્ફા ન્યુઝ* રાજકોટના પ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફૂલછાબ ચોક પાસે આવેલ ખોડીયાર ચા નજીક દારૂ ભરેલ રીક્ષા મારી પલ્ટી.અકસ્માત સર્જાતા રીક્ષા લઈ આવી પ્ર નગર પોલીસ સ્ટેશન ખાતે.
Page 61 of 95 1 60 61 62 95
  • Trending
  • Comments
  • Latest

Recent News