alphanews

alphanews

સોમવાર રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પાસે વાગુદળ ગામના મહંત યોગી ધર્મનાંથજી દ્વારા GST ના અધિકારીઓની કારના કાચ તોડવાના બનવાને લઈ વાગુદળ ખાતે આવેલ શ્રીનાથજીની મઢી આશ્રમ ખાતે રાજકોટ પોલીસની SOG ટીમ દ્વારા હાથ ધરવામાં આવી તપાસ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત રાજકોટ કમલમ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા,પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ શહેર પ્રમુખ મુકેશ દોશીની અગેવનાનીમાં યોજાયો સદસ્યતા અભિયાન કાર્યક્રમ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત રાજકોટ કમલમ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા,પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ શહેર પ્રમુખ મુકેશ દોશીની અગેવનાનીમાં યોજાયો સદસ્યતા અભિયાન કાર્યક્રમ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત રાજકોટ કમલમ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા,પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ શહેર પ્રમુખ...

28 તારીખના રોજ રાજકોટના ન્યુ રામેશ્વર સોસાયટીમાં વરસતા વરસાદમાં મકાનમાં ચોરી કરતી તસ્કર ટોળકી થઈ CCTV કેમેરામાં કેદ

ગત 30 તારીખના રોજ રાજકોટના પંચાયત નગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,ગણતરીના દિવસોમાં જ યુનિવર્સીટી પોલીસે ત્રણ રાજસ્થાની શખ્સોની ચોરી કરેલ મુદ્દામાલ સાથે અમદાવાદ તથા રાજસ્થાનથી કરી ધરપકડ.
હાલ રાજકોટમાં સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ છે ત્યારે શહેરના સ્વામીનારાયણ ચોકમાં પાર્ક કરેલ રીક્ષા ઉપર વર્ષો જૂનું મહાકાય વૃક્ષ પડતા રિક્ષાનો કડૂસલો બોલી ગયો હતો ત્યારે હાલ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
ઘેલા સોમનાથ મહાદેવ ખાતે અમાસ અને શ્રાવણ માસ ના છેલા દિવસે લોકમેળા નું આયોજન કરવા માં આવ્યું હતું…

ઘેલા સોમનાથ મહાદેવ ખાતે અમાસ અને શ્રાવણ માસ ના છેલા દિવસે લોકમેળા નું આયોજન કરવા માં આવ્યું હતું…

ઘેલા સોમનાથ મહાદેવ ખાતે અમાસ અને શ્રાવણ માસ ના છેલા દિવસે લોકમેળા નું આયોજન કરવા માં આવ્યું હતું...

ભાવનગર નજીક આવેલા નિષ્કલંક મહાદેવ મંદિર કોળિયાક ખાતે ભાદરવી અમાસ નિમિતે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ હોય છે. લાખોની સંખ્યામાં લોકો ભાદરવી અમાસ નિમિતે સમુદ્ર સ્નાન માટે આવે છે. ભાદરવી અમાસ નિમિતે યોજાયેલા મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌ સેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર-જાળીયા રોડ પર થી 3 ગૌ માતા 1 વાછરડો ટોટલ 4 ગૌવંશને ભરૂચ કતલખાને જતા બચાવી લીધા

સિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌ સેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર-જાળીયા રોડ પર થી 3 ગૌ માતા 1 વાછરડો ટોટલ 4 ગૌવંશને ભરૂચ કતલખાને જતા બચાવી લીધા

સિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌ સેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર-જાળીયા રોડ પર થી 3 ગૌ માતા 1 વાછરડો ટોટલ...

રાજકોટમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ,શહેરના યુનિવર્સીટી રોડ નજીક આવેલ પંચાયત ચોક પાસે બંધ મકનમાં ત્રાટકયા તસ્કરો

રાજકોટમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ,શહેરના યુનિવર્સીટી રોડ નજીક આવેલ પંચાયત ચોક પાસે બંધ મકનમાં ત્રાટકયા તસ્કરો

રાજકોટમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ,શહેરના યુનિવર્સીટી રોડ નજીક આવેલ પંચાયત ચોક પાસે બંધ મકનમાં ત્રાટકયા તસ્કરો,અંદજીત 15 લાખ રૂપિયાની તિજોરી લઈ...

Page 55 of 95 1 54 55 56 95
  • Trending
  • Comments
  • Latest

Recent News