alphanews

alphanews

ભાવનગર ના ફૂલસર વિસ્તારમાં છરી જેવા હથિયારો વડે સામસામી મારામારી સર્જાતા એક મહિલા સહિત ત્રણને ઈજા પહોંચી, મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ભાવનગર 500 ની ડુપ્લીકેટ નોટ કચરા માંથી મળી આવીઅજાણ્યા ઇસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ ના કચરા માં ફેંકવામાં આવીSOG પોલીસ ને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ભાવનગર 500 ની ડુપ્લીકેટ નોટ કચરા માંથી મળી આવીઅજાણ્યા ઇસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ ના કચરા માં ફેંકવામાં આવીSOG પોલીસ...

ભાવનગર*ભાવનગર LCB પેરોલ ફર્લો ટીમ દ્વારા નિલમબાગ પોલીસ મથક દારૂ ભરેલી આઇસર વિસ્તારમાંથી મોટો જથ્થો ઝડપી પાડયો રીપોર્ટ:- બિરેન ગોસલિયા

નવા વર્ષની શુભ શરૂઆતે રાજકોટ મનપા નું મળ્યું જનરલ બોર્ડ,બોર્ડની શરૂઆત થતાં પહેલાં જ નેતાઓના ચેક કરતા વિરોધના વંટોળો થયા શરૂ,વિરોધ પક્ષના નેતાને ચેક કરતા કર્યોં હતો હંગામો,બોર્ડ દરમ્યાન વોર્ડના કોર્પોરેટર દ્વારા વિકાસકામો અંગે કરવામાં અવી હતી ચર્ચા,વિરોધ પક્ષના નેતાનો વારો નહિ આવતા વશરામ સાગઠીયા દ્વારા બેનરો સાથે કર્યો વિરોધ,વિરોધ કરતા માર્શલ દ્વારા વશરામ સાગઠીયાની ધક્કામુક્કી કરી કરવામાં આવી હકાલપટ્ટી,જે બાદ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપી પ્રતિક્રિયા.

નવા વર્ષની શુભ શરૂઆતે રાજકોટ મનપા નું મળ્યું જનરલ બોર્ડ,બોર્ડની શરૂઆત થતાં પહેલાં જ નેતાઓના ચેક કરતા વિરોધના વંટોળો થયા...

રાજકોટ મનપાની મને જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેન દંડક સહિતના નેતાઓ સામે વશરામ સાગઠીયા દ્વારા તેના પ્રશ્ને ચર્ચા નહિ કરવા દેતા કર્યો વિરોધ,માર્શલ દ્વારા વશરામ સાગઠીયાની ધક્કે ચડાવી બોર્ડમાંથી ધકેલીયા બાર.
રાજકોટ A ડિવિજન પોલીસ ઉપર તોડકાંડ લાગેલા આક્ષેપ માં આવ્યો નવો વળાંક,આરોપી હિરેન આડેસરા બિટકોઇન માં પૈસા હારી જતા કર્યો પોલીસે મારમાર્યોનો ખેલ,આ તકે આરોપીના પિતા દ્વારા કરવામાં આવેલ સ્યુંસાઈડ નોટ પણ સંકાનાં ઘેરમાં આવી છે.હિરેન આડેસરાનો સોની વેપારીના પૈસા અગાઉ બિટકોઇન હારી ગયાનો વિડિયો તેમજ તેને કરેલ સોદાના સ્ટેટમેન્ટ આવ્યા સામે,હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટ મનપાના ડે મેયર ઉપર અવાર નવાર વિવાદોમાં સંપડાયેલ સન્ની પાજી દ્વારા કરવામાં આવ્યો હુમલો, ડે મેયર અને તેના ભાઈને ખાનગી હસ્પિટલ ખાતે આવ્યા ખસેડવામાં,સમગ્ર મામલે રાજકોટ પોલીસે કર્યો તપાસનો ધમધમાટ શરૂ.
રૈયા રોડના વેપારીઓને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કનળગતને લઈ વેપારીઓ દ્વારા બાર વાગ્યા સુધી રૈયા રોડ ની તમામ દુકાનો બંધ પાડી કર્યો વિરોધ.

રૈયા રોડના વેપારીઓને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કનળગતને લઈ વેપારીઓ દ્વારા બાર વાગ્યા સુધી રૈયા રોડ ની તમામ દુકાનો...

રાજકોટના રાજકોટ નાગરિક બેંકની યોજાઇ ચૂંટણી,આજ સવારથી મામા અને ભાણિયા વચ્ચે જામ્યો ખરાખરીનો માહોલ,મામાની સહકાર પેનલ અને ભાણિયા ની સંસ્કાર પેનલ વચ્ચે આજે કાંટે કી ટક્કર જેવો માહોલ.

રાજકોટના રાજકોટ નાગરિક બેંકની યોજાઇ ચૂંટણી,આજ સવારથી મામા અને ભાણિયા વચ્ચે જામ્યો ખરાખરીનો માહોલ,મામાની સહકાર પેનલ અને ભાણિયા ની સંસ્કાર...

રાજ્ય સભાના સાંસદ રામ ભાઇ મોકરીયાં દ્વારા આજરોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ પુરવઠાની બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલ અનાજ અંગે અધિકારીઓને આડેહાથ લીધા બાદ જિલ્લા કલેકટરે આપી પ્રતિક્રિયા.

રાજ્ય સભાના સાંસદ રામ ભાઇ મોકરીયાં દ્વારા આજરોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ પુરવઠાની બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલ અનાજ અંગે...

Page 40 of 95 1 39 40 41 95
  • Trending
  • Comments
  • Latest

Recent News