alphanews

alphanews

રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આવાસોની દુર્દશા આવી સામે,ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવેલ આવાશો તેઓને મળવાની જગ્યાએ થઈ રહ્યા છે ખંઢેર,રાજકોટમાં કુલ 3300 જેટલી આવાસ યોજનાઓ છે ખંઢેર હાલતમાં,તેમજ ખાલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગેર પ્રવૃતિ થતી હોવાનો પણ સ્થાનિકો કરી રહ્યા છે દાવો.
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી અવી અજાણ્યા ઈસમની લાશ,ઘટનાની જાણ થતાં ACP, DCP તેમજ સ્થાનિક પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે,મૃતકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને અનુમાન,અજાણ્યા શખ્સની લાશ મળતાં પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ.
રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની મનપા કમિશનરે આપી બાહેંધરી.

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની મનપા કમિશનરે આપી બાહેંધરી.

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની...

જૂનાગઢ સોમનાથ હાઇવે માળીયાના ભંડુરી m ગામ પાસે બે કાર મારુતિ સેલેરીયો અને હુન્ડાઈ વચ્ચે અકસ્માત થતા પાંચ વિદ્યાર્થીઓ સહીત સાત લોકોના અકસ્માતમાં મોત, પોલીસે અને FSL ટિમ દ્વારા અકસ્માત ક્યાં કારણે થયો તેની તપાસ કરાશે.
નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા સમક્ષ નિવેદન આપવા.

નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા સમક્ષ નિવેદન આપવા.

નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા...

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો થયા CCTV કેમેરામાં કેદ.

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો થયા CCTV કેમેરામાં કેદ.

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો...

ભાવનગર સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવ્યું હતું. સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને અનેક અસુવિધાને લઇ વારંવાર વિરોધ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં અનેકવાર જીવાત નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું.
રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા બસ ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બે લોકોને અડફેટે લેતા બસના ડ્રાઈવર અને અડફેટે લીધેલ મહિલાનું ઘટના સ્થળે જ કામકમાટી ભર્યા મોત નિપજયાના સમાચાર સૂત્રો દ્વારા મળ્યા જાણવા.
બાંગ્લા દેશમાં હિન્દુ લોકો ઉપર થઈ રહેલ અત્યાચાર ને લઈ આજરોજ રાજકોટના હિન્દુ એકતા મંચ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોકથી મૌન રેલી યોજી રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.
લાખણકાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ*ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટલા ભરે છે અને રીસેસમાં એકલતાનો લાભ લઈને છાત્રાઓ સાથે અડપલા કરતા હોવાનો આરોપ કર્યો હતો અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અને આ અંગે બાળમહિલાને સુરક્ષા વિભાગ ગાંધીનગર શિક્ષણમંત્રી ડીડીઓ, આઈજી, અને ઘોઘા પોલીસ મથકને લેખિતમાં રજૂઆત કરી હતી.

લાખણકાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ*ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક...

Page 35 of 95 1 34 35 36 95
  • Trending
  • Comments
  • Latest

Recent News