alphanews

alphanews

રાજકોટના જામનગર રોડ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં 8 દિવસથી બંધ મકાનમાં તસ્કરો દ્વારા કરવામાં આવી લાખોની માતાની ચોરી.ગાંધી સોસાયટીમાં રહેતો વોરા પરિવાર 8 દિવસથી બહારગામ ગયો હતો અને પાછળથી તસ્કરો ઘરમાં કરી ગયા કળા,સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ.
રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી,સામન્ય રીતે લોકો નવા વર્ષની ઉજવણી ડી.જે ના તાલે ઝૂમીને કરે છે પણ વિરાણી સ્કૂલના બાળકો દ્વારા ગરીબ માણસોનો કપડા વિતરણ કરી કરી 31 ડિસેમ્બરની ઉજવણી.
31 ડિસેમ્બરે રાજકોટમાં થતી ડિ.જે પાર્ટીઓમાં ફાયર NOC અંગે રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે આપી પ્રતિક્રિયા.

રાજકોટના જિલ્લાના શાપર નજીક આવેલ પારડી ગામના પુલ પાસે 3 થી 4 જેટલા શ્વાને હુમલો કરતા મજૂરીકામ કરતા વિજય કુમારનું નિપજ્યું મોત.

રાજકોટના જિલ્લાના શાપર નજીક આવેલ પારડી ગામના પુલ પાસે 3 થી 4 જેટલા શ્વાને હુમલો કરતા મજૂરીકામ કરતા વિજય કુમારનું...

બે દિવસ પહેલા રાજકોટના શાપર વેરાવળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા આરોગ્ય કેન્દ્ર અંદર કરેલ તાપણા અંગે થયેલ વાઇરલ વિડિયો અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ આપ્યું નિવેદન.
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે હાફ મેરેથોન 2.0 નું કરવામાં આવ્યું આયોજન.5000 દોડવીરોએ લીધો ભાગ..

રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ મારુતિ નગરમાં મકાન બહાર પાર્ક કરેલ એક્ટિવા સ્કુટરની ચોરી કરતા તસ્કરના CCTV આવ્યા સામે.

રાજકોટના રૈયા ગામ પાસે આવેલ હાર્ડવેરની દુકાનમાં આજ સવારના સમયે અચાનક આગ લાગતા હાર્ડવેરની દુકાન ગણતરીની સમયમાં જ બળીને ખાક થઈ ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ રાજકોટ મનપાની ફાયર ટીમ ને થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ઘટનામાં કોઈ જાનહાની જોવા નથી મળી.
Page 28 of 95 1 27 28 29 95
  • Trending
  • Comments
  • Latest

Recent News