alphanews

alphanews

રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ.

રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ.

રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર...

રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ.
ગત વર્ષ 2019 થી 2024 માં તત્કાલીન સિવિધ અધિક્ષક આર.એસ.ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી દ્વારા ફાયરના સાધનોમાં કરેલ રૂ.3 કરોડના કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ.
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે.
ઉનાળાની સીઝન શરૂ થતાં જ રાજકોટ વાસીઓને પીવાના પાણીમાં હાલાકી ન ભોગવવી પડે માટે રાજકોટ મનપાએ આગાઉ જ ઘડી નાખ્યો એક્શન પ્લાન.

ઉનાળાની સીઝન શરૂ થતાં જ રાજકોટ વાસીઓને પીવાના પાણીમાં હાલાકી ન ભોગવવી પડે માટે રાજકોટ મનપાએ આગાઉ જ ઘડી નાખ્યો એક્શન પ્લાન.

ઉનાળાની સીઝન શરૂ થતાં જ રાજકોટ વાસીઓને પીવાના પાણીમાં હાલાકી ન ભોગવવી પડે માટે રાજકોટ મનપાએ આગાઉ જ ઘડી નાખ્યો...

સૌરાષ્ટ્રભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે,વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ

સૌરાષ્ટ્રભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે,વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ

સૌરાષ્ટ્રભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે,વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ

રાજકોટ મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાયો,પરિણીતા પર શંકા કરી પતિ સહિતનાઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હતા,મવડીમાં ઈસ્કોન પાસેનોબનાવ

રાજકોટ મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાયો,પરિણીતા પર શંકા કરી પતિ સહિતનાઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હતા,મવડીમાં ઈસ્કોન પાસેનોબનાવ

રાજકોટ મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાયો,પરિણીતા પર શંકા કરી પતિ સહિતનાઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હતા,મવડીમાં...

રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો,પ્ર.નગર પોલીસની ટીમે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધા, બન્નેની પૂછતાછ

રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો,પ્ર.નગર પોલીસની ટીમે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધા, બન્નેની પૂછતાછ

રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો,પ્ર.નગર પોલીસની ટીમે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધા,...

મુશ્કેલી પડતા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી,નિકાસકારોને આર્થિક મુશ્કેલી પડે છે, પ્રોત્સાહન આપતી યોજના શરૂ કરો: ચેમ્બર ઓફ કોમર્સ

રાજકોટ અખાદ્ય જથ્થાનો નાશ:યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા,PDM કોલેજ સામે 8 ધંધાર્થીઓને લાઈસન્સ મેળવી લેવા સૂચના

રાજકોટ અખાદ્ય જથ્થાનો નાશ:યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા,PDM કોલેજ સામે 8 ધંધાર્થીઓને લાઈસન્સ મેળવી લેવા સૂચના

રાજકોટ અખાદ્ય જથ્થાનો નાશ:યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા,PDM કોલેજ સામે 8 ધંધાર્થીઓને લાઈસન્સ મેળવી લેવા...

Page 14 of 92 1 13 14 15 92
  • Trending
  • Comments
  • Latest
રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ.રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી.
જેતપુરના ધોરાજી રોડ ઉપર જલારામ નગર નો બનાવ
પાકિસ્તાનમાં કુલભૂષણ ઉચ્ચ અદાલતમાં અપીલ નહીં કરી શકે:માત્ર કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે; જાધવ જાસૂસીના આરોપમાં 9 વર્ષથી જેલમાં બંધ
HDFCએ FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો:હવે તમને ડિપોઝિટ પર 7.55% સુધી વ્યાજ મળશે

Recent News