alphanews

alphanews

રાજકોટની સિવિલ હોસ્પિટલ અંગે હાસ્ય કલાકાર હકાભા ગઢવી દ્વારા હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થવા મામલોઇન્ચાર્જ સિવિલ અધિક્ષક રાહુલ ગંભીરે આપ્યું મહત્વનું નિવેદન,હકાભાનાં પેશન્ટનાં સિટીસ્કેન સમયે અન્ય પેશન્ટનું સિટીસ્કેન ચાલુ હતું,તેમના પેશન્ટ હલતા હોવાથી બેભાન કરવા એનેસ્થેસિયા પણ આપવું પડ્યું.આ બંને બાબતોના કારણે તેમના પેશન્ટનાં સિટીસ્કેનમાં વધુ સમય લાગ્યો
હાસ્ય દુનિયામાં અનેરું સ્થાન ધરાવતા હકાભા ગઢવીએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગે વિડિયો કર્યો જાહેર.

રાજકોટના ગોંડલ રોડ પર સ્પોર્ટ્સ કારે ચાર બાઈક અને એક કાર સાથે કર્યો અકસ્માત, લોકોના ટોળા ઉમટી પડ્યા, કાર ચાલકને માલવિયા પોલીસે લઇ જવાયો.

રાજકોટના ગોંડલ રોડ પર સ્પોર્ટ્સ કારે ચાર બાઈક અને એક કાર સાથે કર્યો અકસ્માત, લોકોના ટોળા ઉમટી પડ્યા, કાર ચાલકને માલવિયા પોલીસે લઇ જવાયો.

રાજકોટના ગોંડલ રોડ પર સ્પોર્ટ્સ કારે ચાર બાઈક અને એક કાર સાથે કર્યો અકસ્માત, લોકોના ટોળા ઉમટી પડ્યા, કાર ચાલકને...

H.L ગ્રુપ ઓફ કંપની દ્વારા નવા દ્રષ્ટિ કોણ અને નવા જ અભિગમ સાથે શહેરના અયોધ્યા ચોક ખાતે કર્યું કોર્પોરેટ ઓફિસનો શુભારંભ

H.L ગ્રુપ ઓફ કંપની દ્વારા નવા દ્રષ્ટિ કોણ અને નવા જ અભિગમ સાથે શહેરના અયોધ્યા ચોક ખાતે કર્યું કોર્પોરેટ ઓફિસનો શુભારંભ

H.L ગ્રુપ ઓફ કંપની દ્વારા નવા દ્રષ્ટિ કોણ અને નવા જ અભિગમ સાથે શહેરના અયોધ્યા ચોક ખાતે કર્યું કોર્પોરેટ ઓફિસનો...

ગોંડલના રાજકુમાર જાટ નામના પર પ્રાંતીય યુવકને જયરાજ સિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાના મામલે યુવકના સીસીટીવી આવ્યા સામે,મૃતક રાજકુમાર જાટ નામના યુવકના પરિવારે યુવકના મોત અંગે CBI તપાસની કરી માંગ.
ગત 3 તારીખના રોજ ગોંડલમાં પાઉંભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા અને UPSC પરીક્ષા આપતા યુવકને અગમ્ય કારણો સર માર માર્યા બાદ ગુમશુદા યુવકના થયેલ મોત મામલે યુવકના પિતાએ મડિયા સમક્ષ કાઢ્યો આક્રંદ
જલારામ બાપા ઉપર ટિપ્પણી કરનારા સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ અંતે કાળી ગાડીમાં ફૂલ કાળા કાચ અને બાઉન્સર સાથે રાખી પહોંચ્યા વીરપુર અને માંગી પરમ પૂજ્ય સંત શ્રી જલારામબાપાની માફી.
રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,57 દરખાસ્તોમાંથી 56 દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી,સરકારી આવાસોમાં રહેતા ભાડુઆત અંગે પણ લેવાયો સ્ટેન્ડિંગ માં મોટો નિણર્ય.

રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,57 દરખાસ્તોમાંથી 56 દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી,સરકારી આવાસોમાં રહેતા ભાડુઆત અંગે પણ લેવાયો સ્ટેન્ડિંગ માં મોટો નિણર્ય.

રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,57 દરખાસ્તોમાંથી 56 દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી,સરકારી આવાસોમાં રહેતા ભાડુઆત અંગે પણ લેવાયો સ્ટેન્ડિંગ...

પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરેલ ટિપ્પણી અંગે 5 દિવસ વિતાવ છતાં જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા રઘુવંશી સમાજની માફી નહિ માંગતા અંતે રાજકોટ રઘુવંશી સમાજ દ્વારા પ્ર નગર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ.
રાજકોટ સંત શિરોમણિ જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુનો નોંધવા માંગ

રાજકોટ સંત શિરોમણિ જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુનો નોંધવા માંગ

રાજકોટ સંત શિરોમણિ જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુનો નોંધવા માંગ

Page 11 of 92 1 10 11 12 92
  • Trending
  • Comments
  • Latest
રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ.રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી.
જેતપુરના ધોરાજી રોડ ઉપર જલારામ નગર નો બનાવ
પાકિસ્તાનમાં કુલભૂષણ ઉચ્ચ અદાલતમાં અપીલ નહીં કરી શકે:માત્ર કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે; જાધવ જાસૂસીના આરોપમાં 9 વર્ષથી જેલમાં બંધ
HDFCએ FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો:હવે તમને ડિપોઝિટ પર 7.55% સુધી વ્યાજ મળશે

Recent News