આપણે ત્યાં એક કહેવત છે કે”લોભિયાનું ધન ધુતારા ખાય”.આ કહેવત સાચી ઠરી છે,इसके अंदर 45 किलो सोना निकलेगा આવું કહી ગુરુજી ઉર્ફે ભૂષણ પ્રસાદ સૈની નામના પાખંડી એક પરિવાર પાસેથી 16 હજાર રૂપિયાતો લૂંટ્યા સાથે પૌત્રવધુનું શિયાળ પણ લૂંટ્યું અંતે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળેલ પરિવારે રાજકોટ શહેરના ભક્તિ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસ દ્વારા પાખંડી ગુરુજીની વેરાવળ ખાતેથી કરી ધરપકડ,જુઓ આલ્ફા ન્યુઝ પર શું હતો સમગ્ર મામલો.