રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનમાં અવી રહેલ ટ્રેનમાંથી એક મુસાફર યુવક નીચે ઉતરતી વખતે અચાનક પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતાં પેલ્ટફોર્મ પર હાજર RPF પ્રભાત આહીર નામના જવાન દ્વારા સતર્કતા દાખવામાં આવી હતી અને મુસાફર યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો,રાજકોટ રેલ્વે જંકશન પર બનેલ સમગ્ર ઘટનાના CCTV મા કેદ થઈ હતી.
……
રિપોર્ટ પ્રતીક લીંબાણી