રાજકોટના TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ મનપા દ્વારા 100 જેટલી ખાનગી શાળાઓમાં ફાયર ને લગતી ક્ષતિઓ હોવાથી મનપા દ્વારા ખાનગી શાળાઓ શીલ
રાજકોટના TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ મનપા દ્વારા 100 જેટલી ખાનગી શાળાઓમાં ફાયર ને લગતી ક્ષતિઓ હોવાથી મનપા દ્વારા ખાનગી શાળાઓ શીલ મારતા,સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ મનપા કમીશ્નરને કરાઈ રજૂઆત.