રાજકોટની સિવિલ હો્પિટલમાં ડોકટર અને દર્દીના પરિજનો વચ્ચે જોવા મળી બબાલ,ઇમરજન્સીમાં આવેલ પેશન્ટને ડોકટરો દ્વારા સારવાર નહિ કરતા દર્દીના સગા તેમજ હોસ્પિટલની આયા દ્વારા ડોકટરને સારવાર કરવાની આપી હતી સલાહ,ડોકટરને તત્કાલ સારવારનું કહેતા રેસિડન્ટ ડોકટરે દર્દીના સગા સાથે કરી હતી હાથ ચાલાકી,દર્દીના સગાએ સમગ્ર ઘટનાનો વીડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાઇરલ .