આવનારી રથયાત્રા નિમિતે ભાવનગર પોલીસે સુરક્ષા ની તૈયારીઓ હાથ ધરી
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિત DYSP એ ફૂટ પેટ્રોલિંગ યોજયું
સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવતી મુખ્ય બજાર માં પેટ્રોલિંગ યોજયું
શહેર ના ઘોઘાગેટ થી એમ.જી.રોડ,ખરગેટ,મામાકોઠાબર્ટન લાઈબ્રેરી,દિવાનપરા, થી હલુરિયા ચોક સુધી ફૂટ પેટ્રોલિંગ યોજયું
ફૂટ પેટ્રોલિંગ માં રથયાત્રા ને નડતર વાયરિંગ સહિત નડતર વસ્તુ ઓનું ચેકીંગ કરાયું
*રિપોર્ટ:- બિરેન ગોસલિયા*