રાજકોટના પેલેસ રોડ નજીક આજ બપોરના સુમારે મોનીસ જ્વેલર્સ નામની દુકાનમાં થયેલ લૂંટના નિષ્ફળ પ્રયાસમાં વધુ એક ફરિયાદીએ જાહેર કર્યા સીસીટીવી,શહેરના સાધુવાસવાણી રોડ પાસે આવેલ શ્રીજી જ્વેલર્સમાં પણ આરોપી દેવમ નકુમ અગાઉ કરી ગયો હતો રેકી કરી આપવાનો હતો લૂંટને અંજામ.
…….
રિપોર્ટ પ્રતીક લીંબાણી