રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમ્મેદવાર પરેશ ધાનાણીએ પોતાની હાર સ્વીકારતા રાજકોટ વાસિયોનો માન્યો આભાર, રાજકોટની જનતા વચ્ચે રહી જનતા માટે લડતા રહેશે પરેશ ધાનાણી. કેમેરામેન : ચિંતન વ્યાસ રિપોર્ટ : પ્રતીક લીંબાણી