રાજકોટના TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં રાજ્ય સરકારની સૂચનાથી ચાલી રહેલ તપાસમાં ધમધમાટને લઈ રાજકોટ ફાયર વિભાગ અધિકારી બી.જે. ઠેબાની ઓફિસ ખાતે રાજકોટ ક્રાઈમ DCP દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું શરૂ. ........ રિપોર્ટ પ્રતીક લીંબાણી