રાજકોટના TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર તપાસનો તેમજ દરોડાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ સવારથી ACB દ્વારા રાજકોટ મનપામાં TPO,ફાયર ઓફિસર,ATPO સહિતના નિવાસ્થાને તેમજ ઓફિસો ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જેને લઇ રાજકોટ ACB ના અધિકારી દ્વારા મીડિયાને સમક્ષ આપ્યું હતું કામગીરીને લઈ આપ્યું મહત્વનું નિવેદન.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી