રાજકોટના TRP ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડની ઘટનાને લઇ તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં TRP ગેમ ઝોનના માલિક તેમજ સંચાલક અને પ્રોપરાઇટર સહિત કુલ 5 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ દ્વારા 304,308 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી