TRP અગ્નિકાંડમાં સતત ત્રીજા દિવસે પરિવારોના ડેડબોડી માટે વલખા,મૃતકોના સભ્યોમાં જોવા મળ્યો દુઃખ સાથે આક્રોશ,અગ્નિ કાંડમાં ધોબી પરિવારનો માળો વિખાયો,ત્રણ દિવસથી પરિવારના સભ્યો મૃતદેહ માટે મારી રહ્યા છે વલખા,ઘરે ચૂલા સળગાવ્યા નથી.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી
કેમેરામેન ચિંતન વ્યાસ