ભાવનગર શહેર માં મહાનગર પાલિકા ના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ઘોઘા જકાતનાકા પછી શહેર ના લીંબડીયુ વિસ્તાર માં આવેલ એક હનુમાનજી નું મંદિર પણ તોડી પાડવા માં આવ્યું એ એક જ દિવસમાં બે મંદિર તોડી પાડવામાં માં આવ્યા ભાવનગર ની ધર્મપ્રેમી જનતા માં રોષ જોવા મળ્યો
રિપોર્ટ:- બિરેન ગોસલીયા