ગુજરાત રાજ્યમાં હિટવેવની આગાહીને લઈ રાજકોટ ટ્રાફિક પોલીસની કામગીરીને ધ્યાને રાખી ટ્રાફિક DCP પૂજા યાદવ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય,સવારના 8:00 થી બપોરના 1:30 ને હટાવી સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધી અને સાંજે 4:30 થી 8:30 ની જગ્યાએ સાંજના 5 થી રાતના 12 સુધી રાજકોટના રાજમાર્ગો પર આવેલા ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક પોલીસ રહેશે તૈનાત.
………
રિપોર્ટ પ્રતીક લીંબાણી