રાજકોટના હરિહર ચોકમાં આવેલ પૂજા કોમ્પલેક્ષમાં પરેશ કુકડીયા નામના વકીલ ઉપર તેમના અસીલ દ્વારા કરવામાં આવ્યો હુમલો,દસ્તાવેજ કામ માટે આવેલ તેમના અસીલ દ્વારા કોઈ કારણોસર ઉશ્કેરાય વકીલ પરેશ કુકડીયા ઉપર કરવામાં આવ્યો હતો હુમલો,ત્યારબાદ વકીલ પરેશ કૂકડિયા દ્વારા આરોપી વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી હતી ફરિયાદ કરવામાં,A ડિવિઝન પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજા નામના હુમલાખોર આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી.