રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ત્રણ માસના બાળકનું ડોકટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી થયેલ મોતના પરિવાર દ્વારા આક્ષેપ લગાવતા રાજકોટ PDU હોસ્પિટલના સિવિલ સર્જન આર.એસ.ત્રિવેદીએ આપ્યું નિવેદન,સમગ્ર મામલે હોસ્પી.HOD અને નર્સિંગ સ્ટાફ પાસે લેખિતમાં ખુલાસો લેવામાં આવશે,જો સારવારમાં બેદરકારી દાખવી હશે તો કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.
………
રિપોર્ટ પ્રતીક લીંબાણી