રાજકોટના જાહેર વિસ્તારો તેમજ રસ્તાઓ પર ખુલ્લે આમ થતાં દારૂના વેચાણને લઈ રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બેનરો સાથે નારા લગાવી વિરોધ કરી રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું હતું તેમજ જાહેર વિસ્તારો અને રસ્તાઓ પર થતા દારૂના વેચાણ સામે તત્કાલ પગલાં લેવાની તેવી માંગ કરી હતી.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી