સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર રાજદીપસિંહ નામના યુવક દ્વારા ટ્રાયલ વગર ટુવિલ્હર તેમજ ફોરવિલ્હરનું લાયસન્સ કઢાવવાની મૂકવામાં આવેલ પોસ્ટને લઇ રાજકોટ RTO ઇન્સ્પેક્ટર કેતન ખપેડે આપ્યું નિવેદન,સમગ્ર મામલે રાજકોટ RTO દ્વારા રાજીદીપસિંહ વિરુદ્ધ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી અરજી.
……
રિપોર્ટ પ્રતીક લીંબાણી