હવે તો સાચ્ચે રાજકોટનું સરકારી તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ રાજકોટ મનપાની ઘોર બેદરકારી તો બીજી બાજુ રાજકોટ સિવિલ તંત્ર હતું નિંદ્રામાં,ત્રણ વર્ષ પેહલા રાજકોટ સિવિલ હોસ્પિટલની PMSSY બિલ્ડિંગની ફાયર NOC સિવિલ સર્જનને બદલે આર.એસ ત્રિવેદીના નામની આવી અને હવે આ બાબતની જાણ ત્રિવેદી સાહેબને ત્રણ વર્ષે ધ્યાને આવી,હવે આ સરકારને આંધળી ગણવી કે બહેરી તે હજી લોકો સમજી નથી શક્યા.
…..