ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની તકલીફોને લઈ રાજકોટ PGVCL તંત્ર સજ્જ,24 કલાક 19122 ટોલ ફ્રી નંબર સાથે કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો શરૂ. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી