સહારા ઇન્ડીયામાં રોકાણકારોના ફસાયેલ નાણાંને લઈ રોકાણકારોની કફોડી હાલત અંગે વાકેફ કરવા અને આવા લેભાગુ તત્વો સામે કડક પગલાં લાગી સહારા ઇન્ડીયામાં ફસાયેલ લોકોના પૈસા પાછા મેળવવા રોકાણકારો પહોંચ્યા પોલીસ કમિશ્નર અને રાજકોટ કલેકટરને આવેદન પાઠવવા.
………..
રિપોર્ટ પ્રતીક લીંબાણી