ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક શરૂ થયેલ ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતાં જગતના તતામાં (ખેડૂત) ભારે ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું ત્યારે કમોસમી પડેલા વરસાદી ઝાપટાંને લઈ ખાસ કેરીના પાકને વધુ નુકશાની ભીતિ સેવાતી જોવા મળી હતી.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી