ટિકિટ બારી પર થતી ભીડ ને કારણે પબ્લિક ને થતી પરેશાની દૂર કરવા માટે અટલ સરોવર પર 20 ટિકિટબારી શરૂ કરવાનો નિર્ણય. મેઈન ગેટ પાસે QR કોડ સ્કેન કરી ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. *રિપોર્ટ - ચિંતન વ્યાસ*