ઘોઘા તાલુકાના પડવા ગામના પરીવાર ના લોકો ડિલિવરી માટે મહિલાને લાવ્યા
ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ડોકટરની બેદરકારી ના આરોપ
ઘોઘા તાલુકાના પડવા ગામના પરીવાર ના લોકો ડિલિવરી માટે મહિલાને લાવ્યા
ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ડોકટરની બેદરકારી ના આરોપ લગાવતા પરીવાર જનો
ઘોઘા તાલુકાના પડવા ગામના પરીવાર ના લોકો ડિલિવરી માટે મહિલાને લાવ્યા હતા ભાવનગર
કાજલબેન રોહિતભાઈ ગોંડલીયા નામની મહિલાને લાવ્યા હતા ડિલિવરી માટે
હાલ મહિલાને વધુ સારવાર માટે જીવનું જોખમ રહેવાની સલાહ ને લય પરિવાર આવ્યો મુસીબત માં
સર્ટી હોસ્પિટલ માં અનેક વખત ડોકટર ની બેદરકારી ના કારણે નિર્દોષ લોકો જીવના જોખમમાં મુકાતા હોય છે
ભાવનગર આરોગ્ય અધિકારી દ્વારા આવા બેદરકારી દાખવતા ડોકટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ
રીપોર્ટ :- બિરેન ગોસલિયા