રાજકોટના કોઠારીયા રોડ પાસે આવેલ સનાતન પાર્ક સોસાયટીમાં મતદાન બહિષ્કારના લાગ્યા બેનરો,સોસાયટીના લોકો દ્વારા ખરાબ રોડ રસ્તા,પાણી,ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાના લઇ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી નહીં કરતા વિસ્તાર વાસીઓએ મતદાન બહિષ્કારના લગાવ્યા બેનરો,જો પ્રાથમિક સુવિધાનું કામ સોસાયટીમાં વહેલી તકે શરૂ કરવામાં નહીં આવેતો વિસ્તારવાસીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની પણ ઉચ્ચારી ચીમકી.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી