ભાવનગર શહેર માં અલગ અલગ જગ્યા એ ક્ષત્રિય અસ્મિતા રથ નું સ્વાગત કરવા માં આવ્યું ને ક્ષત્રિય સમાજ ને દલિત સમાજ દ્વારા પણ સ્વાગત કરવા માં આવ્યુ ક્ષત્રિય સમાજના બહેનો એ રથ ની પૂજા કરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી ક્યાંક જોતા લાગી રહ્યું છે કે આ અસ્મિતા રથની રેલી નહિ પણ ભાજપ માટે આ રેલો આવ્યો હોય એવું લાગી રહ્યું છે
રીપોર્ટ:- બિરેન ગોસલિયા