રાજકોટમાં એક તરફ પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીની લાઈન તૂટતા લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો,શહેરના સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસે પાણીની લાઈન તૂટતા લાખો લિટર પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું,છેલ્લા એક કલાકથી પાણી લાઈન તૂટી છે પણ હજી સુધી મનપાના પેટનું પાણી હલતું નથી અને લાઈન રીપેર કરવા કોઈ આવ્યું નહોતું,બીજી બાજુ રાજકોટની જનતા પાણી માટે વલખા મારી રહી છે.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી