ભાવનગર લોકસભાસની ચૂંટણી મા મતદાન ને આડે ગણતરી ના દીવસો બાકી છે ત્યારે ભાજપ ના ઉમેદવારો રત્ન કલાકારો ના મત મેળવવા મેદાનમાં આવ્યા
ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર ભાજપના મહિલા ઉમેદવાર હીરાના કારખાનામાં બેસી ગયા હીરા પારખવા
જીત ના વિશ્વાસ ને લઇ ને અત્યાર સુધી જાહેરમાં પ્રચાર કરવા થી દુર રહેલા નીમુબેન બાંભણીયા હવે અંતિમ દિવસો માં નિકળિયા બહાર
નીમુબેન આજે દેવુબાગ વિસ્તારમાં એક કારખાના માં પ્રચાર માટે પહોંચીયા જ્યા તેઓ બહેનો ની સાથે હીરા પારખવા માટે બેસી ગયા હતાં
રીપોર્ટ:- બિરેન ગોસલિયા