રાજકોટના કોંગ્રેસી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માલધારીનો વેશ ધારણ કરી અનોખી રીતે રાજકોટ લોકસભા સીટના કોંગ્રસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં કરવામાં આવ્યો ચૂંટણી પ્રચાર. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી