ઘોઘા ના સોનારીયા તળાવ પાસે સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાતા એક ટુ. વ્હીલ ચાલકનું મોત ઢોર આડુ પડતા ટુ. વ્હીલ ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ બનાવ ની જાણ મેડિકલ વાન 108 ને કરતા પહોંચી બનાવ સ્થળે યુવક ને સારવાર મળે તે પહેલાજ યુવકનું ઘટના સ્થળે મોત મરનાર યુવાન વિજયભાઈ પોપટભાઈ નિમાવત હોવાનું જાણવા મળેલ હાલ આ બનાવની જાણ ઘોઘા પોલીસ ને થતા ઘોઘા પોલીસ ટિમ પહોંચી બનાવ સ્થળે પોલીસે લાશને પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ
*રીપોર્ટ:- બિરેન ગોસલિયા*