ગઈ કાલે ગુજરાત સ્થાપના દિને રંગીલા રાજકોટ વાસીઓને મળી એક નવી ભેટ,નવા 150 ફૂટ રિંગ રોડે બનેલ અટલ સરોવર મનપા દ્વારા રાજકોટની રંગીલી જનતા માટે મુકવામાં આવ્યું ખુલ્લું,અટલ સરોવરનો કેવો છે નજારો નિહાળો આલ્ફા ન્યુઝ પર. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી