રાજકોટ મનપાની મળી સ્ટેન્ડિંગ બેઠક,બેઠકમાં 20 થી વધુ દરખાસ્તો આવી હતી મુકવામાં,8 કરોડથી વધુના વિકાસ કામોની દરખાસ્તોને લોકસભાની ચૂંટણીની આંચારસહિત્તા હોવાથી તમામ દરખાસ્તો રાખવામાં આવી હતી પેન્ડિંગ. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી