ભાવનગર મેડિકલ કોલેજ ના કર્મચારીએ ઝેરી દવા ઘટઘટાવી
મુકેશ દેવગાણિયા નામના કર્મચારીએ ઝેરી દવા ઘટઘટાવી જેલ રોડ પર આવેલ મેડિકલકોલેજ ના કર્મચારી એ અગમ્ય કારણો સર ઝેરી દવા ઘટઘટાવી લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા ઘટઘટાવી
દવા પીધેલ કર્મચારી ને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડયા
હાલ ડોકટર દ્વારા સારવાર શરૂ કરવા માં આવી
*રીપોર્ટ:- બિરેન ગોસલિયા*