રાજકોટ સ્થિત નેઈલ આર્ટિસ્ટે જાસ્મીન રાઓલે મતદાન વિષે જાગૃતિ કેળવવાનાં હેતુથી રાજકીય પક્ષોનાં ચિન્હવાળા નખ બનાવ્યા અને એ નખ હજુ લોન્ચ કર્યે બે-ત્રણ દિવસ જ થયા છે ત્યારે આવા રાજકીય પક્ષોનાં ચિન્હવાળા નખોની ડિમાન્ડ ધૂમ મચાવી રહી છે.
*રિપોર્ટ – ચિંતન વ્યાસ*