રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ, હોવાથી રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ આવ્યા બાદ ડોકટર દ્વારા પેટમાં રહેલ બાળકના ધબકારા ઓછા હોવાનું કહી ફરજિયાત મહિલાનું સિઝેરિયન કરવાનું કહેતા મહિલાનું થયું મૃત્યુ,થોડા સમય પહેલા પણ હિના પટેલ નકલી ડોક્ટરના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે,સાથે ડૉ હિના પટેલ ગાયનેક ન હોવા છતાં પણ મહિલાઓની કરી રહ્યા હતા ડીલેવરી,જ્યાં સુધી નકલી ડૉ હિના પટેલ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી નહિ થયા ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર.