જેતપુરના ધોરાજી રોડ ઉપર જલારામ નગર નો બનાવ, 5 વર્ષીય બાળકનું પાણીના ટાંકા માં પડી જતા મોત નીપજ્યું, ઘરના ફળિયામાં જમીનમાં રહેલ પાણીના ભોટાંકા માંથી મૃતદેહ મળ્યો, બાળક રમતા રમતા પડ્યો હોવાનું અનુમાન, ધાર્મિક અપારનાર્થી નામના 5 વર્ષીય બાળકને સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યું, ત્રણ બહેનોના એક ના એક ભાઈ નું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો, જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથધરી,